અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પગલે 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.
Happy Diwali Wishes in Gujarati 2026: દિવાળી એટલે પ્રકાશ, ખુશીઓ, પ્રેમ અને સમૃદ્ધિનો પવિત્ર તહેવાર. આ ખાસ અવસર પર પરિવાર, મિત્રો, સગાં-સંબંધીઓ અને પ્રિયજનોને દિવાળીની ...
LIC Smart Pension Planમાં એક વખત રોકાણ કરીને જીવનભર પેન્શન મેળવવાની તક મળે છે. જાણો યોજનાની ખાસિયતો, રોકાણની રકમ ...
શિયાળાની મોસમમાં ગરમાગરમ તુવેર ટોઠાનો સ્વાદ માણો. જાણો કાઠિયાવાડી સ્ટાઇલમાં મસાલેદાર અને ચટાકેદાર તુવેર ટોઠા બનાવવાની સરળ રીત.
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાના પ્રારંભે અને દિવાળી ટાણે કેસર કેરીના 17 બોક્સની આવક નોંધાઈ છે.
Saragva Nu Lot Valu Shak recipe: ગુજરાતી ભોજનમાં શાકની અનેક વાનગીઓ એવી છે, જેનો સ્વાદ એકવાર ચાખ્યા પછી લાંબા સમય સુધી ...
Gold Prices in Surat: આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણી લો 3 નવેમ્બરે સુરતમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ અને માર્કેટ ટ્રેન્ડ.
Dhanteras 2026 Puja Muhurat Ahmedabad: ધનતેરસ 2026 અમદાવાદમાં ક્યારે છે? જાણો 6 નવેમ્બરના લક્ષ્મી-કુબેર પૂજાનું શુભ મુહૂર્ત ...
અમદાવાદનું નામ કેવી રીતે પડ્યું? જાણો અશાવલ, કર્ણાવતી અને સુલતાન અહમદશાહ સાથે જોડાયેલો 600 વર્ષ જૂનો ઇતિહાસ .
Rajkot Jail Bomb Threat News: રાજકોટ સહીત સમગ્ર રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને જેલ ...
વડોદરા ગ્રામ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિશેષ ઝુંબેશ. દિવાળી પૂર્વે 63 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાયા, 176 ખાદ્યચીજોનું ઓન-સ્પોટ ચેકિંગ અને 58 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ.
ડભોઈ તાલુકાના કરાલી ગામે દેવ નદી કિનારે બકરા ચરાવવા ગયેલા પશુપાલક સોમાભાઈ વસાવા પર વિશાળકાય મગરે હુમલો કર્યો. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પશુપાલકનું મોત નિપજતાં ગામમાં શોક.